બર્થ ડે / માતાની સાથે ફરી રહ્યો હતો આયુષ્માન, યુવતીએ આવીને કહ્યુ, 'મને તમારું સ્પર્મ જોઇએ છે'

when a girl demands sperm from  bollywood actor, Ayushmann Khurrana

બોલિવુડ એક્ટર આયુષ્માન ખુરાના 14 સપ્ટેમ્બર એટલે કે આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આજના દિવસે 1984માં ચંડીગઢમાં તેનો જન્મ થયો હતો. આયુષ્માન ખુરાનાએ પોતાના અલગ-અલગ કેરેક્ટર્સ અને શાનદાર એક્ટિંગને કારણે લોકોના હૃદયમાં ખાસ જગ્યા બનાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ