Box Office / 'ડ્રીમ ગર્લ' ની શાનદાર શરૂઆત, આયુષ્માને પોતાની જ ફિલ્મોના રેકોર્ડ્સ તોડ્યા

Dream girl box office collection day 1 ayushman khurana

આયુષ્માન ખુરાના અને નુશરત ભરૂચાની મચઅવેટેડ ફિલ્મ 'ડ્રીમ ગર્લ' થિયેટર્સમાં રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મનું ટ્રેલર અને પ્રોમો જોયા પછી ફેન્સ ફિલ્મની રાહ જોયા પછી થિયેટર્સ સુધી પહોંચી રહ્યા છે. આ સાથે જ ફિલ્મને ક્રિટિક્સ તરફથી પણ સારા રિવ્યૂઝ મળી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ