અપકમિંગ / Whatsapp લાવી રહ્યું છે નવું ફીચર, 5 સેકન્ડ બાદ આપોઆપ ડિલીટ થઇ જશે મેસેજ

whatsapp soon to launch disappearing message feature which let users to set time to delete sent message

Whatsapp પર એક નવું ફીચર આવવાનું છે, જેમાં યૂઝર ટાઇમ સેટ કરી શકે છે કે મોકલેલો મેસેજ કેટલી વારમાં એની જાતે ડિલીટ થઇ જાય. જો કે આ પહેલા એપએ યૂઝર્સના અનુભવને સારા બનાવવા માટે ઘણા ફીચર્સ લૉન્ચ કર્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ