નવુ ફીચર / WhatsAppના યુઝર્સ માટે મોટા સમાચાર ! મેસેજ સાથે જોડાયેલુ આ કામ નહીં કરી શકો, આવી રહ્યું છે નવુ ફીચર

whatsapp new feature will somehow help to stop the spam messages

વોટ્સએપ એક નવુ ફીચર લાવી રહ્યું છે. જે કોઈ પણ રીતે ગ્રુપમાં આવનારા સ્પૈમ મેસેજને અટકાવવામાં મદદ કરશે. ઈન્સ્ટન્ટ-મેસેજિંગ પ્લેટફોર્મ iOS અને એન્ડ્રોઈડ યુઝર્સ માટે નવા ફીચર માટે સુવિધા બહાર પાડી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ