બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ટેક અને ઓટો / whatsapp new feature allow group admins the ability to delete messages for everyone

ખુબ ઉપયોગી / WhatsApp ગ્રુપમાં કોઈ વ્યક્તિ ખરાબ પોસ્ટ મુકે છે તો હવે એડમીન કરી શકશે ડિલીટ, જાણીલો નવા ફિચર અંગે

Premal

Last Updated: 04:51 PM, 5 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોટ્સએપ પર એક ધમાકેદાર ફીચર આવવાનુ છે, જેને જાણીને તમે પણ ખુશ થઇ જશો. જો તમે વોટ્સએપ પર ગ્રુપ એડમિન છો તો તમને મોટા પાવર મળવાના છે. આવો જાણીએ આ ફીચર અંગે.

  • વોટ્સએપ ટૂંક સમયમાં ધમાકેદાર ફીચર લાવશે
  • વોટ્સએપમાં ગ્રુપમાં કોઈ ખોટો મેસેજ નહીં કરી શકે
  • અને જો કરશે તો એડમિન તેને ડિલીટ ફોર એવરીવન કરી શકશે

વોટ્સએપ ટૂંક સમયમાં એક નવી સુવિધા જાહેર કરશે

અબ્યુસિવ મેસેજને રોકવા માટે મેટાની સ્વામિત્વવાળુ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ ટૂંક સમયમાં એક નવી સુવિધા જાહેર કરશે. જે ગ્રુપ એડમિનને બધા માટે સંદેશો હટાવવાની ક્ષમતા પ્રદાન કરશે. સીધા શબ્દોમાં કહીએ તો જો ગ્રુપમાં કોઈએ ખોટો મેસેજ કર્યો છે, જે બીજા મેમ્બર્સને હર્ટ કરી રહ્યો છે તો એડમિન તેને ડિલીટ ફોર એવરીવન કરી શકશે. WABetaInfo મુજબ, પ્લેટફોર્મ Google Play બીટા પ્રોગ્રામના માધ્યમથી એક નવી અપડેટ જાહેર કરી રહ્યું છે, જે વર્ઝનને 2.22.17.12 સુધી લાવી રહ્યું છે અને તેનાથી ગ્રુપના એડમિન બધા માટે કોઈ પણ સંદેશ હટાવી શકે છે. 

આવવાનુ છે એડમિન માટે ડિલીટ ફૉર એવરીવન ઓપ્શન 

રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો તમે એક ગ્રુપ એડમિન છો અને તમે આવનારા સંદેશને હટાવવાનો પ્રયાસ કરો છો અને તમને ડિલીટ ફોર એવરીવન વિકલ્પ દેખાય છે તો તેનો અર્થ એ છે કે આ સુવિધા મળે છે. 

જૂનમાં 22 લાખ ભારતીય એકાઉન્ટ્સ પર લગાવ્યો પ્રતિબંધ

જ્યારે તમે કોઈ અન્ય ગ્રુપના સ્પર્ધક દ્વારા મોકલવામાં આવેલા સંદેશને બધા માટે હટાવી દો છો તો અન્ય લોકો હંમેશા જોઇ શકે છે કે તમે તે સંદેશ હટાવી દીધો છે. કારણકે તમારું નામ ચેટ બબલમાં દેખાય છે. હાલમાં પ્લેટફોર્મમાં નવા આઈટી નિયમ, 2021ના અનુપાલનમાં જૂનના મહિનામાં ભારતમાં 22 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. જ્યારે મે મહિનામાં દેશમાં 19 લાખથી વધુ ખાતા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ