Update / WhatsAppમાં હવે મળશે આ 3 જોરદાર ફીચર્સ, તમે યુઝ કર્યા કે નહીં?

WhatsApp Latest Features Call Waiting, Group Invites, Reminders

દુનિયાની સૌથી લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppમાં સતત નવા નવા ફીચર્સ જોડાતા રહે છે. કંપનીએ હાલમાં જ 3 નવા ફીચર્સ એડ કર્યા છે. આ ફીચર્સ આવી જવાથી ચેટિંગ કરવાનો અંદાજ બદલાઈ જશે. નવી અપડેટમાં પહેલું ફીચર ગ્રુપમાં એડ થવા સંબંધિત છે. બીજું રિમાઈન્ડરનું છે અને ત્રીજું કોલ વેટિંગ માટે છે. ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ