ચાર્જ / વોટ્સએપ યુઝર્સ માટે આવ્યા મહત્વના સમાચાર, હવે ફ્રીમાં નહીં મળે વોટ્સએપની આ સર્વિસ, ચૂકવવો પડશે ચાર્જ

whatsapp business customers to be charged for services

દુનિયાની સૌથી લોકપ્રિય એપ્લિકેશન વોટ્સએપે ગુરૂવારે એક બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે, તે ટૂંક સમયમાં પોતાના બિઝનેસ ચેટ સર્વિસ માટે કંપનીઓ પાસેથી ચાર્જ લેવાનું શરૂ કરી દેશે. તમને જણાવી દઈએ કે, વોટ્સએપ બિઝનેસના પાંચ કરોડથી વધુ બિઝનેસ યુઝર છે. હાલ વોટ્સએપે એ વાતનો ખુલાસો નથી કર્યો કે, આ સર્વિસ માટે કેટલો ચાર્જ લેવામાં આવશે. વોટ્સએપે થોડાં દિવસ પહેલાં જ નવું ફીચર વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ એન્ડ્રોઈડ યુઝર્સ માટે રોલઆઉટ કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ