ફીચર્સ / વોટ્સએપ લાવી રહ્યું છે આ 2 નવા જબરદસ્ત ફીચર્સ, બદલાઈ જશે યુઝર્સના ચેટિંગનો એક્સપીરિયન્સ

whatsapp bring join missed call and biometric lock feature soon whatsapp new update

વોટ્સએપ સમયાંતરે ચેટિંગ એક્સપીરિયન્સને વધુ સારો કરવા માટે નવા નવા અપડેટ લાવતું રહે છે. ત્યારે હવે ટૂંક સમયમાં કંપની વધુ 2 નવા ફીચર્સ લાવી શકે છે. રિપોર્ટની માનીએ તો વોટ્સએપ હવે જોઈન મિસ્ડ કોલ્સ અને બાયોમેટ્રિક લોક નામના બે ફીચર્સ પર કામ કરી રહી છે. આશા છે કે, ટૂંક સમયમાં યુઝર્સને આ બે નવા ફીચર્સ મળી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ