ચૂંટણી / છોડતાં.. છોડતાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડી દીધું, હવે કોંગ્રેસને શું ફર્ક પડશે?

What will make Congress different from leaving the post of Alpesh Thakor?

છોડતાં....છોડતાં...અંતે અલ્પેશ ઠાકોરે કોંગેસ છોડી જ દીધી. છોડતાં...છોડતાં શબ્દ એટલાં માટે વાપરવો પડ્યો છે કે, બે વર્ષ પહેલાં કોંગ્રેસમાં વાજતે ગાજતે જોડાયેલાં અલ્પેશ ઠાકોર  બે વર્ષની અંદર જ અનેક વાર કોંગ્રેસ સામે નારાજગી જાહેર કરી ચૂક્યાં હતાં. વાત શંકર ચૌધરીને મળવાની હોય કે, વાત પાર્ટી વિરૂદ્ધ છાનાછૂપી એક જૂથ થવાની હોય. અલ્પેશે બધું કરી લીધું હતું. અંતે તે જ થયું પોતે તો ગયાં સાથે સાથે પોતાનાં બે સાથીદારને પણ લેતાં ગયાં. ભલે ધારાસભ્ય પદેથી તેમણે રાજીનામું નથી આપ્યું પરંતુ હવે તેમનો આત્મા કોંગ્રેસમાં નથી. ત્યારે શું તેમનાં જવાંથી કોંગ્રેસને કોઈ ફરક પડશે?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ