શોખ / આઈસક્રીમ અને પારંપરિક ફૂડના શોખીન છે જો બાયડન , વ્હાઈટ હાઉસની રસોઈમાં બનશે હવે ખાસ વાનગીઓ

what will cook in white house kitchen for new president joe biden

અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ તરીકે જો બાયડનની નિમણૂંક થઈ છે ત્યારે હવે વ્હાઈટ હાઉસની રસોઈમાં પણ ફેરફાર આવશે. આ ફેરફાર બાયડને પોતે કર્યા છે અને હવે આ વ્યંજનોનો સમાવેશ કરાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ