અમદાવાદ / આ શું પોલીસ લોકોનાં ખીસ્સા કાપી રહી છે, અને એક મહિલા પોલીસે તો બાળક ચોરી લીધું

 what is this the police are cutting people's pockets, and one of the women police stole the baby

દિવાળીનાં તહેવારોમાં ખરીદીમાં મશગુલ રહેશો તો તમારા બાળકનુ અપહરણ અને કિમંતી વસ્તુની ચોરી થઈ શકે છે. તહેવારોની ખરીદી કરવા જઈએ ત્યારે અનેકવાર પર્સ કિંમતી દાગીનાં કે બાળકો ચોરાઇ જવાનાં અનેક કેસ બનતાં હોય છે. ત્યારે પોલીસ આ ગુના અટકાવવી હોય છે . જો કે અહીં તો પોલીસ પોતે જ લોકોનો સામાન અને બાળકો ચોરી રહ્યાં છે. કેમ પોલીસ આમ કરી રહી છે...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ