હેં ખરેખર / આ રીતે નક્કી થાય છે ઝાડની કિંમત, સુપ્રીમ કોર્ટે આપ્યો હિસાબ, જાણો પ્રતિ વર્ષનું મૂલ્ય

what is the value of a tree supreme court panel said age multiplied by

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત નિષ્ણાતોની સમિતિએ વૃક્ષોના મૂલ્યાંકન અંગેનો અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો છે. સુપ્રીમ કોર્ટની વિશેષ સમિતિના જણાવ્યા મુજબ એક વર્ષમાં એક ઝાડનું આર્થિક મૂલ્ય 74,500 રૂપિયા થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ