રાજકારણ / રૂપાણીના રાજીનામાનું મુખ્ય કારણ શું સરકાર અને સંગઠન વચ્ચેનો વિવાદ હતો?

What is the main reason for Rupani's resignation?

વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધું છે ત્યારે તેમના રાજીનામા પાછળનું કારણ શું છે તેને લઈ ચર્ચાઓ જોર પકડી રહી છે તેમજ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

બ્રેકિંગ ન્યૂઝ