કામની વાત / આવા લક્ષણો દેખાય તો સમજો આંતરડામાં છે ખરાબી, મહિલાઓમાં વધુ જોવા મળે છે આ સિન્ડ્રોમ

What is Irritable bowel syndrome in females

ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ એટલે કે આઇબીએસ આંતરડા સાથે જોડાયેલી એક બિમારી છે. તેને સ્પેસ્ટિક કોલન, ઇરિટેબલ કોલન, મ્યુક્સ કોઇલટિસ વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. તેની પરથી જાણવા મળ્યુ છે કે આંતરડામા ખરાબી શરુ થઇ ગઇ છે. તેની પર તાત્કાલિક ધ્યાન આપવું જોઇએ. તેમાં શારિરીક પરેશાની થાય છે. સાથે સાથે દર્દીની આખા દિવસની દિનચર્યા બગડે છે. પુરુષોની સરખામણીમાં આ બીમારી મહિલાઓમાં વધુ જોવા મળે છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ