અમદાવાદ / જિગ્નેશ કવિરાજે એવું તે શુ કર્યું કે પોલીસે તેમની કારને રસ્તામાં અટકાવી...

what happened with Jignesh Kaviraj  it so that the police stopped his car on the way ...

કાયદો બધા માટે સરખો છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ વારંવાર અનેક પ્રયાસો કરી રહી છે. ત્યારે જાણીતા ગાયક જિગ્નેશ કવિરાજ પણ ટ્રાફિકનાં નિયમોનું ઉલ્લંઘન કરતાં પકડાયાં છે. જિગ્નેશ કવિરાજે કાર ચલાવતાં સમયે સીટ બેલ્ટ નહીં બાંધીને ટ્રાફિકનાં નિયમનું ઉલ્લંઘન કર્યું હતું. જેને પગલે જિગ્નેશ કવિરાજનો ટ્રાફિકનો મેમો ફાટ્યો હોવાનાં ફોટો વાઇરલ થયાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x