બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / Daily Horoscope / What are the remedies in Vastu Shastra to save money

વાસ્તુ ટિપ્સ / ગમે તેટલું કમાવવા છતાં પૈસા નથી બચતા ? તો ઘરમાં કરી લો આટલો ફેરફાર,કમાણી થશે બમણી

Khyati

Last Updated: 06:40 PM, 12 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારી આવક સારી હોય પરંતુ તમે એક પણ રૂપિયો બચાવી ન શકતા હોવ તો કરી લો આ ઉપાયો, વાસ્તુમાં સૂચવેલા ઉપાયોથી થશે ફાયદો

 

  • પૈસાની બચત કરવા માટે કરો આ ઉપાય
  • ઘરમાં વાસ્તુની દ્રષ્ટિએ કરો આ ફેરફાર
  • કમાણી તમારી આપોઆપ બચી જશે 

વાસ્તુ શાસ્ત્રમાં ઘરની દરેક વસ્તુઓ, ખૂણા તથા દિશાઓ  મહત્વ રાખે છે. કઇ જગ્યાએ મૂકવી કે ન મૂકવી તે તમામની અસર વાસ્તુમાં જણાવવામાં આવી છે. ત્યારે એવી ઘણી બાબતો છે જેનાથી પૈસાનો વ્યય થાય છે. કમાવવા છતાં પૈસા બચતા નથી.  વાસ્તુશાસ્ત્ર અનુસાર અનેક પ્રકારના વાસ્તુ નિયમોનું પાલન ન કરવાથી પૈસા ક્યારેય ઘણી જગ્યાએ નથી રહેતા. આના કારણે સંપત્તિ એકઠી કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તેથી આપણે ઘરમાં વાસ્તુ નિયમોનું પાલન કરવું જોઈએ. અહીં અમે તમને એવી ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેને અપનાવીને તમે પૈસા બચાવી શકો છો. 

1. જો તમારા ઘરનો દરવાજો અવાજ કરે છે, તો તેને તરત જ રિપેર કરો. દરવાજાના મિજાગરામાં તેલ લગાવી દો એટલે અવાજ નહી થાય.  જો દરવાજામાંથી અવાજ આવતો હોય તો વાસ્તુની દ્રષ્ટિએ  પૈસા ટકે નહી.  તેથી, બહારના દરવાજાથી બિલકુલ અવાજ ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ.

2. જો તમે ઘરમાં દવાઓ રાખો છો તો ધ્યાન રાખો કે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં દવાઓ ન રાખો. આમ કરવાથી ઘરમાંથી રોગનો અંત આવતો નથી અને પૈસાની સમસ્યા પણ બની જાય છે.

3. જો દક્ષિણ-પૂર્વ દિશામાં વાદળી રંગ હોય તો ત્યાંથી વાદળી રંગ દૂર કરવાની કાળજી લેવી જોઈએ. આ દિશામાં પીળો કે ગુલાબી રંગ રાખો. આમ કરવાથી તમારા ઘરમાં પૈસા આવશે.

4. આ રંગના કપડાં ન પહેરો- કાળો રંગ વાસ્તુશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે. કાળો રંગ નકારાત્મકતા દર્શાવે છે. આવી સ્થિતિમાં કરિયરમાં ઉતાર-ચઢાવથી બચવા માટે કાળા કપડા ન પહેરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ