T20 World Cup 2024 / અમેરિકા પહેલી વખત કરશે વેસ્ટ ઈન્ડિઝ સાથે મળીને T20 વર્લ્ડ કપની યજમાની, બંને ટીમોને મળી ડાયરેક્ટ એન્ટ્રી

west indies and usa automatic qualified for the t20 world cup 2024

ICC T20 વર્લ્ડ કપ 2024નું આયોજન વેસ્ટઈંડીઝ અને અમેરિકામાં કરવામાં આવશે. બંને ટીમોએ હવે મેજબાન હોવાના નાતે ડાયરેક્ટ આ ટૂર્નામેંટ માટે ક્વાલીફાઈ કરી લીધું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ