સર્વે / ભાજપને ટક્કર મળવાની સાથે બંગાળમાં થશે દીદીની વાપસી, તમિલનાડુ- પોંડિચેરીમાં આવી શકે છે સત્તા પરિવર્તન

west bengal tamilnadu assam assembly election puducherry kerala survey c voter mamata banerjee

સી વોટરના સર્વેમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સૌથી વધારે પસંદગીના મુખ્યમંત્રી ઉમેદવારના રૂપમાં આગળ જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રીના પદ માટે મમતા બેનર્જીને 48.8 ટકા લોકોએ પસંદ કર્યા છે. ભાજપના અધ્યક્ષ દિલિપ ઘોષ અન્ય અને બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી સીએમ પદ માટેના ત્રીજા ઉમેદવાર તરીકે પસંદગી પામી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ