નિવેદન / પીએમ મોદીની સામે બોલવું તે ભારત માતા અને લોકતંત્રની સામે બોલવા જેવુ છે, જાણો કોણે કહ્યું આવું

west-bengal-election-suvendu-adhikari-says-you-will-have-to-take-pm-modi-vaccine-against-covid-19

ભાજપ નેતા શુભેન્દુ અધિકારીએ આજે એક નિવેદનમાં કહ્યું હતું કે લોકોએ કોરોનાની સામે પીએમ મોદીની રસી લેવી પડશે. તેમની સામે બોલવું એ લોકતંત્રની સામે બોલવા જેવું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ