નિવેદન / ઇસ્કોન મંદિરમાં પૂજા બાદ નુસરત જહાંએ કહ્યું- દરેક ધર્મનું કરું છું સમ્માન

west bengal cm mamata banerjee nusrat jahan jagannath puja iskcon temple kolkata

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે કોલકત્તાના ઇસ્કોન મંદિરમાં પૂજા અર્ચના કરી. પ.બંગાળના મુખ્યમંત્રી સાથે બંગાળી એક્ટ્રેસ અને ટીએમસી (TMC) સાંસદ નુસરત જહાં (Nusrat Jahan) પણ પહોંચી હતી. દેસના ઘણા ભાગમાં આજે જગન્નાથજીની રથયાત્રા નીકળી છે. કોલકત્તામાં પણ યાત્રા નીકળી રહી છે. આયોજકોએ નુસરત જહાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ