રાજનીતિ / આ રાજ્યમાં પણ ભાજપનું સત્તા મેળવવાનું સપનું અધૂરું રહી શકે, 23 ટકા વોટનું નુકસાન

west bengal by polls tmc grab all 3 seats bjp vote share drop against 2019 lok sabha elections nrc mamata banerjee amit shah...

પ.બંગાળમાં કરીમનગર, કાલિયાગંજ અને ખડગપુર સદર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં મમતા બેનર્જીના નેતૃત્વ વાળી તૃણમૂલ કોંગ્રેસ ( TMC ) એ ત્રણેય બેઠકો પર કબજો કર્યો છે. પં.બંગાળમાં થયેલી પેટા ચૂંટણીના પરિણામો ભાજપ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ