ચૂંટણી પહેલાની તૈયારી / સુરતમાં ભાજપનો મોટો દાવઃ AAPના મહેશ સવાણી સામે આ પાટીદાર નેતા ભાજપમાં કરશે ઘરવાપસી

Well known Patidar leader from Surat Dhiru Gajera will rejoin BJP

સુરતમાં જાણીતા પાટીદાર નેતા અને ભાજપમાંથી કોંગ્રેસમાં જનારા ધીરુ ગજેરા આવતીકાલે ફરી ભાજપમાં જોડાઈને ઘરવાપસી કરશે, સી.આર પાટીલની હાજરીમાં પહેરશે ખેસ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ