શીતલહેર / દિલ્હીમાં ઠંડીએ તોડ્યો 118 વર્ષનો રેકોર્ડ, 1.7 ડિગ્રી સુધી પહોંચ્યો પારો

weather update light rain and hailstorm expected over delhi ncr heavy snowfall in hills

ડિસેમ્બરમાં ઠંડીએ રેકોર્ડ તોડવાની શરૂઆત કરી છે. પહાડો પર અનેક જગ્યાઓએ માઈનસ 20થી 30 ડિગ્રી સુધી પારો ગગડી ચૂક્યો છે. કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે બરફ વર્ષા થઈ રહી છે. રાજધાની દિલ્હીમાં 4.2 ડિગ્રી તપામાન નોંધાયું છે. જે નવા વર્ષે 0 ડિગ્રી થઈ શકે છે. અનેક વિસ્તારોમાં શીતલહેરનો પ્રકોપ યથાવત છે. દિલ્હીમાં ઠંડીએ તોડ્યો 118 વર્ષનો રેકોર્ડ, 1.7 ડિગ્રી સુધી પારો પહોંચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ