હવામાન / કોરોના વાયરસના સંકટ વચ્ચે આ રાજ્યોમાં ફરીવાર વરસાદની આગાહી

weather news 6 november pollution in delhi

દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારો સિવાય સમગ્ર દેશમાં મોસમ શુષ્ક છે. ત્યારે હવામાન વિભાગે તમિલનાડુ, પોન્ડુચેરી અને કેરળના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. તો સ્કાઇમેટ  પ્રમાણે દક્ષિણ કર્ણાટક, રાયલસીમા અને તટીય આંધ્ર પ્રદેશમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે જ પૂર્વોત્તર રાજ્યોમાં પણ કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ