આગાહી / ખેડૂતો માટે માઠા સમાચારઃ રાજ્યના આ વિસ્તારોમાં કમોસમી વરસાદને લઇને હવામાન વિભાગે કરી આગાહી

weather forecast gujarat rain alert farmer

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના ખેડૂતો માટે કમોસમી વરસાદને લઇને ફરી માઠા સમાચાર સામે આવ્યાં છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર 8થી 10 જાન્યુઆરી વચ્ચે રાજ્યમાં માવઠાને લઇને આગાહી જણાવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ