મોટી રાહત / મરજી હોય તો જ માસ્ક પહેરવાનું: મહારાષ્ટ્ર બાદ વધુ એક રાજ્યમાં હટાવાયા કોરોના નિયમો

wearing masks is no necessary and government removed covid restrictions in telangana

દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસોમાં ભારે ઘટાડો દેખાઈ રહ્યો છે. પરિણામસ્વરૂપ તેલંગણા સરકારે આજે તમામ કોવિડ પ્રતિબંધો હટાવાનો નિર્ણય લીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ