કાર્યવાહી / રથયાત્રા પહેલા અમદાવાદમાં એક બાદ એક ઝડપાઇ રહ્યા છે હથિયારો, 24 કારતૂસ પણ મળ્યા

Weapons were again seized from Ahmedabad before the Rath Yatra

ક્રાઈમ બ્રાંચ અને એસઓજીએ દાણીલીમડા અને અસારવામાં ઓપરેશન પાર પાડી ત્રણ લોકોને ઝડપી પાડ્યા તેમજ આઠ હથિયાર, 24 કારતૂસ જપ્ત કર્યા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ