બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / વિશ્વ / We want beer The FIFA World Cup stadium video goes viral

OMG / VIDEO: અમને બીયર જોઈએ...બીયર જોઈએ: ગૂંજી ઉઠ્યું ફિફા વર્લ્ડકપનું સ્ટેડિયમ, જાણો શું છે કારણ

Arohi

Last Updated: 12:42 PM, 21 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક અનોખો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મેચ વખતે ફેંસને ગ્રાઉન્ડ પર બીયર ન મળવા પર તેમણે હંગામો મચાવ્યો હતો. જાણો શું છે સમગ્ર મામલો

  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો 
  • બીયર ન મળવા પર ફેંસે કર્યો હંગામો
  • જાણો શું છે સમગ્ર મામલો 

અલ બેયટ સ્ટેડિયમમાં લાઈન અને ઈક્વાડોરની વચ્ચે રમાઈ રહેલી મેચ વખતે દર્શકોને બીયર ન મળવા પર નારેબાજી કરવા લાગ્યા. તે સમયે સીન ત્યારે થયો જ્યારે હાફ સુધી ઈક્વાડોર 2-0થી આગળ ચાલી રહ્યું હતું. 

કતર સરકારે વિશ્વ કપ શરૂ થવાના પહેલા જ આલ્કોહોલ યુક્ત બીયર પર પ્રતિબંધ લગાવી દીધો હતો. એવામાં કતર ફૂટબોલ મેચ જોવા પહોંચેલા ફેંસે આ આદેશનો ખૂબ વિરોધ કર્યો. આ સમયે સોશિયલ મીડિયા પર ઘણા વીડિયોઝ વાયરલ થયા જેમાં ફેંસ અમને બીયર જોઈએના નારા લગાવતા જોવા મળ્યા. 

સરકારે આપ્યા હતા આદેશ 
પહેલા ખબર આવી હતી કે કતર મેનેજમેન્ટે મેચ શરૂ થવાના અડધા કલાક પહેલા અને ખતમ થવાના એક કલાક બાજ સુધી બીયર ઉપલબ્ધ રહેવા બાબતે કહ્યું હતું પરંતુ અચાનક આવેલા આદેશ બાદ ફેંસ નિરાશ થઈ ગયા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by GOAL (@goalglobal)

જો ફેંસ તેનું સેવન કરે છે તો તેમને પસંદ કરેલી હોટલોમાં જવુ પડે. પરંતુ ફેંસને આ આદેશનું પાલન ન હતું કરવું અને તેમણે મેચ વખતે ખૂબ જ વિરોધ કર્યો. ફેંસ અહીં જ ન રોકાયા, તેમણે ટિકિટનું રિફંડ આપવાની પણ વાત કહી. 

ઈક્વાડોરના ફેંસ એટલા માટે પણ નિરાશ હતા કારણ કે મેચના પહેલા 4 મિનિટમાં જ વાલેંસિયાએ ગોલ કરી દીધો હતો જેનાથી વીએસઆર દ્વારા રદ્દ કરી દેવામાં આવ્યું હતું. કહેવામાં આવ્યું હતું કે વાલેંસિયા ઓફ સાઈડ હતું. તેના પર ફેંસ નિરાશ જોવા મળ્યા હતા. જોરે વીએસઆર દ્વારા જાહેર ગ્રાફિક્સમાં જોવા માં આવ્યું કે વાલેંસિયા ઓફ સાઈડ પર હતા. પરંતુ બાદમાં તે ફેંસે સોશિયલ મીડિયા દ્વારા વિરોધ ચાલુ રાખ્યો અને તેમાં મીમ્સ ચલાવ્યા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ