ફાયદાકારક / પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે ખાસ ટિપ્સ, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે બેસ્ટ છે આ 4 ઉપાય

Ways to Help Strengthen Your Immunity During Pregnancy

અત્યારે કોરોનાના સમયમાં ઈમ્યૂનિટી પર ધ્યાન આપવું સૌથી વધુ જરૂરી બની ગયું છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો અને પ્રેગ્નેન્ટ મહિલાઓએ પણ પોતાની ઈમ્યૂનિટી પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. ગર્ભાવસ્થા દરમ્યાન મહિલાઓના શરીરમાં ઘણાં ફેરફાર આવે છે. આ દરમ્યાન ઈમ્યૂન સિસ્ટમ નબળી થઈ જાય છે. મહિલાઓની ઈમ્યૂન સિસ્ટમ નબળી થવા પર મહિલા વારંવાર બીમાર પડવા લાગે છે. જેની ખરાબ અસર તેમના સ્વાસ્થ્ય પર અને ગર્ભસ્થ બાળક પર પણ પડે છે. ગર્ભાવસ્થામાં ઈમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરવા જાણો કેટલાક સરળ ઉપાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ