અમદાવાદ / હવે ઘરમાં પાણી જેમ-તેમ વેડફતા હોવ તો બંધ કરી દેજો, નહીંતર ચૂકવવા પડશે ભારે પૈસા

Water meter scheme installation in ahmedabad

પાણીનો બગાડ થતો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં ઘરવપરાશ પાણી પુરવઠા સંરક્ષણ બિલ પાસ કરવામાં આવ્યું હતું. હતું ત્યારે હવે 1 જાન્યુઆરીથી અમદાવાદમાં મીટરથી પાણીની યોજના અમલમાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ