VIRAL / સારા અલી ખાને શૅર કર્યા હોટ બિકીનીમાં ફોટોઝ, યૂઝર્સે કહ્યુ કે, ' ઠંડીમાં જીવ લઇશ કે શું'

 water baby Sara Ali Khan flaunts her bikini body in Maldives

બોલિવુડમાં માત્ર બે જ ફિલ્મો કરીને ફેન્સના દિલ પર રાજ કરનારી સૈફ અને અમૃતા સિંહની દિકરી સારા અલી ખાન હાલમાં રજાની મજા લઇ રહી છે. મિત્રો સાથે રજા પસાર કર્યા પછી તે ફેમિલીની સાથે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે, જેના ફોટોઝ સારાએ સોશ્યલ મીડિયા પર શૅર કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ