ઝુકેગા નહીં / VIDEO: કોહલીને પણ પુષ્પાનો ચસ્કો ચઢ્યો: ચાલુ મેચમાં કરી એક્ટિંગ, વીડિયો થયો વાયરલ

watch video virat kohli recreates allu arjun iconic pushpa trend

પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પા ધ રાઈજના દીવાનોની યાદીમાં સામેલ થઇ ગયા છે. શ્રીલંકા સામે મોહાલી ટેસ્ટ દરમ્યાન તેમણે અલ્લૂ અર્જુન અભિનીત પ્રખ્યાત મૂવ 'ફાયર હૈ મૈં ફાયર, ઝુકેગા નહીં' કોપી કરતા જોવા મળ્યાં. આ મોમેન્ટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ