ચેતવણી / VIDEO : પેલી બાજુ જવા ઊભેલી ટ્રેન નીચે ઘુસ્યો યુવાન, એટલીવારમાં ગાડી થઈ સ્ટાર્ટ, કાળજું કંપાવતો વીડિયો

Watch: Man Tries To Cross Track From Under Parked Train. Then This Happens

બિહારના ભાગલપુરમાં બનેલી એક ઘટનામાં બીજા પ્લેટફોર્મ પર જવા માટે એક યુવાન ઊભેલી ટ્રેન નીચે ઘુસ્યો હતો પરંતુ તેના નસીબ ખરાબ કે એટલીવારમાં ગાડી સ્ટાર્ટ થઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ