ભયંકર ખતરો / WARNING! આજે આવી શકે છે એવું તોફાન કે મોબાઈલથી લઈને વીજળીને પડશે અસર, અમેરિકાએ જાહેર કર્યું અલર્ટ

WARNING: Massive Solar Flare may directly hit Earth today, can disrupt mobile signals and power grids

અવકાશમાંથી ભયંકર સૌર તોફાન આજે પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. જેના કારણે પૃથ્વી પર ઈલેક્ટ્રીસીટી તેમજ મોબાઈલ સેવાને ભારે અસર પડી શકે છે. સાથેજ આ તોફાનની અસર પૃથ્વી પર 6 થી 8 કલાક રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ