હેલ્થ / રાતે મોડે સુધી જાગીને દિવસે સુતા રહેવાથી થાય છે આ નુકશાન, આજે જ સુધારો ટેવ

Waking up late at night to stay asleep during the day is a loss, an improvement habit today

જ્યારથી વિજળી શોધાઈ છે ત્યારથી વ્યક્તિની પ્રાકૃતિક ઉંઘ અને જાગરણ ખતમ થઇ ગયા છે. પહેલાના સમયમાં લોકો રાત્રે 7 વાગે ભોજન કરી લેતા હતા અને 8 વાગ્યા સુધી સુઇ પણ જતા હતા. હવે 11 વાગ્યા સુધી જાગવાની આદત થઇ ચુકી છે. મતલબ કે વ્યક્તિ અડધી રાત્રે સુવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ