બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Waiting list also in old age homes of Gujarat

કલંક / સંબંધોના તાંતણા નબળા પડી રહ્યા છે, ગુજરાતમાં વૃદ્ધાશ્રમો ફુલ થઈ રહ્યા છે

Shyam

Last Updated: 08:41 PM, 14 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત જેવા શાંતિપ્રિય રાજ્યમાં પણ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલવામાં સમાજ આગળ વધી રહ્યો છે, વૃદ્ધાશ્રમોમાં વેઇટિંગ યાદી જાહેર થઈ રહી છે

  • વૃદ્ધાશ્રમોમાં વેઇટિંગ! 
  • કોરોનાકાળમાં વૃદ્ધાશ્રમો ફુલ થયા
  • સંખ્યામાં 200 ટકા સુધીનો વધારો

હવે વાત કરવી છે વૃદ્ધાશ્રમોમાં વેઇટિંગની. કારણ કે, જે કોરોના કાળમાં સંતાનોએ પોતાના માતા-પિતાની સેવા કરવી જોઈએ. તેમનું રક્ષણ કરવું જોઈએ તે સંતાનોએ માતા-પિતાને વદ્ધાશ્રમનો રસ્તો બતાવ્યો છે. તેમાં પણ ગુજરાતમાં કોરોનાકાળમાં વૃદ્ધાશ્રમો ફુલ થઈ ગયા છે. માત્ર બીજી લહેરમાં જ 200 ટકા સુધીનો વધારો થયો છે. ત્યારે શું છે વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધોની વધતી સંખ્યા પાછળના મુખ્ય કારણ જુઓ આ રિપોર્ટમાં..

કોરોના કાળમાં સમાજની વરવી વાસ્તવિક્તા સામે આવી છે. કોરોના કાળમાં વૃદ્ધાશ્રમમાં વડીલોની સંખ્યામાં વધારો થયો છે. સંતાનોને માતા-પિતાને ઘરે રાખવા પોષાતું નથી. જેને કારણે વૃદ્ધાશ્રમમાં ઇન્કવાયરી માટેના કોલમાં વધારો થયો છે. વૃદ્ધાશ્રમમાં દૈનિક 50 જેટલા ઇન્કવાયરી કોલ આવે છે. કોરોનાથી લોકોની આવકને મોટો ફટકો પડ્યો છે. વૃદ્ધાશ્રમમાં પણ વેઇટિંગ જોવા મળી રહ્યાં છે. અમદાવાદમાં અંદાજે 30 વૃદ્વાશ્રમો આવેલા છે. તમામ વૃદ્વાશ્રમો હાલમાં હાઉસફૂલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ