VTV રિયાલિટી ચૅક / મંદી વચ્ચે પણ અનેક લોકોની આજીવિકાનું સાધન બન્યો એન્જિનિયરિંગ ઉદ્યોગ

VTV Reality check on industrial of Rajkot

સૌરાષ્ટ્રમાં આવેલું રાજકોટ તેની અનેક વિશેષતાઓને કારણે જાણીતું છે. રાજકોટવાસીઓ પોતાની રહેણી કહેણી અને ખાણી પીણી માટે જાણિતા છે. જેના કારણે રાજકોટને રંગીલુ શહેર પણ કહેવાય છે. તો રાજકોટ ઈન્ડસ્ટ્રીયલ શહેર પણ છે. જ્યાં એવા અનેક ઉદ્યોગ ધમધમી રહ્યા છે કે જેની વિદેશમાં પણ બોલબાલા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ