VTV રિયાલિટી ચેક / અમદાવાદનું ગાર્ડન બન્યું વ્યસનીઓનો અડ્ડો: ચરસ-ગાંજાથી લઈ અફીણનું સેવન, સ્થાનિકોએ VTVને બતાવી વાસ્તવિકતા

VTV News reality check in East and West of Ahmedabad

VTVની ટીમ દ્વારા શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગાર્ડનમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જેમાં શહેરના નરોડા વિસ્તારમાં કેનાલ પાસે આવેલા ગાર્ડનની હાલત ખૂબ ગંભીર જોવા મળી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ