ગુજરાત / Exclusive: પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ આ દિગ્ગજોને મેદાને ઉતારશે, ટિકિટ લગભગ નક્કી સમજો

vtv exclusive 8 seat by election bjp and congress candidate

રાજ્યના ચૂંટણી પંચ દ્વારા આજે રાજ્યની 8 ખાલી પડેલી વિધાનસભાની બેઠકોની આગામી 3 નવેમ્બરમાં પેટા ચૂંટણી કરવાનું બ્યુગલ ફૂંકી દેવામાં આવ્યું છે. આજથી આદર્શ આચારસહિંતા અમલી બની છે. ત્યારે હવે પેટાચૂંટણીની જાહેરાત થતા ઉમેદવારોની પંસદગીની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેવામાં ઉમેદવારોની પસંદગીને લઇ ભાજપમાં કામગીરી પૂર્ણતાને આરે છે. ત્યારે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારો લગભગ નક્કી કરી નાખ્યા છે. ત્યારે જાણો ભાજપ અને કોંગ્રેસ પેટાચૂંટણીના મેદાનમાં કોને ઉતારી શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x