બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Premal
Last Updated: 05:35 PM, 15 May 2022
આ સમસ્યા હોય તો વિટામિન-બી-6ની કમી પણ થઇ શકે
મોટાભાગના લોકો પોતાના આહારમાં આ વિટામિન લે છે, પરંતુ જો તમે ફૉલેટ અને બી-12 જેવી અન્ય વિટામિનની કમી કરી રહ્યાં છે તો એવામાં શરીરમાં વિટામિન-બી-6ની કમી પણ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે વિટામિનની ઉણપ એવા લોકોમાં વધારે હોય છે, જેને લીવર, કિડની સંબંધિત કોઈ મુશ્કેલી હોય અથવા પછી એવુ કહો કે જેનુ વજન સતત વધી રહ્યું છે અથવા પછી એવા લોકો જે ધુમ્રપાન કરતા હોય. આવો જાણીએ કે વિટામિન-બી-6ની કમીમાં શરીરમાં કયા પ્રકારના ફેરફાર જોવા મળે છે.
સ્કિનમાં નિશાન હોવુ
જો તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની ફોલ્લી દેખાય છે તો તેને હળવાશમાં લેવાની ભૂલ ના કરશો. આ વિટામિન-બી-6ની કમીને પગલે પણ હોઇ શકે છે. એવામાં તમારે થોડું એલર્ટ રહેવાની જરૂર છે.
હોઠ ફાટવા
તમે જોયુ હશે કે બદલાતી સિઝનમાં હોઠ ફાટવા જેવી સમસ્યા સામાન્ય બની જાય છે. એવામાં તમારે આ સમસ્યાને હળવાશમાં ના લેવી જોઈએ. કારણકે એવુ પણ હોઇ શકે છે કે વિટામિન-બી-6ની કમીને પગલે પણ આ સમસ્યા થઇ શકે છે.
જીભમાં થાય છે ફેરફાર
જો તમારી જીભમાં દુ:ખાવો થાય છે તો તેને હળવાશમાં ના લેશો. આ દુ:ખાવો ફોલ્લીને કારણે અથવા કોઈ અન્ય પરેશાનીને કારણે પણ થઇ શકે છે. બની શકે છે કે વિટામિન-બી-6ની કમીને કારણે જીભમાં પણ આ પ્રકારનો દુ:ખાવો થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા