ધર્મ / સૂતેલા શિવલિંગ અને છત વિનાના મંદિરથી ઓળખાય છે આ મહાદેવ, શ્રાવણમાં કરો દર્શન

visit the tadkeshwar mahadev temple at valsad for shivpooja

તડકેશ્વર મંદિર ગુજરાતના વલસાડ નગરનું પ્રખ્યાત મંદિર છે. તડકેશ્વર મહાદેવ મંદિર સૂતેલી શિવલિંગ માટે પ્રખ્યાત છે. આ મંદિરની ખાસિયત એ છે કે મંદિર ઉપર કોઇ છત નથી તેમજ સૂર્યના કિરણો શિવલિંગ ઉપર પડે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ