વર્લ્ડ / અમેરિકાના વર્જીનિયામાં ફાયરિંગ, 12ના મોત, 6 ઘાયલ

Virginia Beach shooting: At least 12 people shot dead, six others injured

અમેરિકાના વર્જીનિયા બીચમાં માસ શૂટિંગ થઇ છે. આ ઘટનામાં 12 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 6 ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં હુમલાખોરનું પણ મોત નિપજ્યું છે. એક અહેવાલ મુજબ આ આરોપી વર્જીનિયા બીચ પર નોકરી કરતો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ