VIRAL / વિરાટ કોહલીએ જીમમાં કર્યો જબરજસ્ત સ્ટંટ, VIDEO જોઈને આંખો પર વિશ્વાસ નહીં આવે

Virat Kohlis Video On Insta Gives Fans Fitness Goals As Indian Captain

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝમાં પોતાનો દબદબો બનાવી ચૂકેલી ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં વિરાટ કોહલી જીમમાં ભારે પરસેવો પાડી રહ્યો છે. વીડિયોમાં વિરાટ કોહલી વર્કઆઉટ સાથે સ્ટંટ પણ કરતો જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ