WC 2019 / ભાવુક દ્રશ્યો: મૅચ તો ટીમ ઇન્ડિયા જીતી પરંતુ દિલ આ ગુજરાતી દાદી જીતી ગયાં

Virat Kohli, Rohit Sharma meet 87-year-old superfan after India reach semi-finals

ઈંગ્લેન્ડના બર્મિઘમના એજબેસ્ટન સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાઈ હતી. આ મેચમાં 87 વર્ષીય એક વૃદ્ધાએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. 87 વર્ષીય ચારુલતા પટેલ ક્રિકેટ પ્રેમી છે અને ક્રિકેટ જોવા માટે વ્હીલચેર પર સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ