SHORT & SIMPLE / VIDEO : ફેન્સની આ હરકત પર કોહલીએ પિત્તો ગુમાવ્યો, અનુષ્કા સાથે સેલ્ફી કરી રહ્યા હતા પડાપડી

Virat Kohli losing his temper after a fan broke through security to get a selfie with Anushka

વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા બેંગલુરુમાં ભીડમાં ફસાયા હતા આ દરમિયાન એક ચાહકે અનુષ્કા સાથે બળજબરીથી સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો અને આના પર કોહલી ગુસ્સે થઈ ગયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ