ક્રિકેટ / વિરાટ સેન્ચુરીથી કોહલીને થયો જબરદસ્ત ફાયદો: T20 રેન્કિંગમાં એક ઝાટકે 14 નંબરનો કૂદકો

virat kohli has reached to the 15th rank of icc  t20 batting ranking

એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે સદી ફટકારતા જ વિરાટ કોહલી આઈસીસી ટી20 બેટિંગ રેન્કિંગમાં 15માં સ્થાન પર પહોંચી ગયા છે. જાણો વિગતવાર

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ