ક્રિકેટ / ગુરુ દ્રવિડને પાછળ છોડીને કોહલીએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ, હવે માત્ર સચિન કરતાં પાછળ

virat kohli breaks rahul dravid record become the 2nd indian with most runs

વિરાટ કોહલીએ તેની 63 રનની ઈનિંગની સાથે ખૂબ ખાસ મુકામ પ્રાપ્ત કર્યો છે. વિરાટ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રાહુલ દ્રવિડથી આગળ નિકળી ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ