IND vs NZ / વિરાટ કોહલીએ ધોનીનો તોડ્યો આ ખાસ રેકોર્ડ તોડ્યો, 25 રન બનાવતાં જ કર્યો કમાલ

Virat Kohli breaks Dhoni record

હાલ ઓકલેન્ડમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T-20 જંગ ચાલી રહ્યો છે. તે દરમિયાન કોહલીએ કેપ્ટન તરીકે T-20 ઈન્ટરનેશનલમાં ભારતની તરફથી સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવી દીધો છે. આ પહેલા આ રેકોર્ડ મહેન્દ્રસિંહ ધોનીના નામે હતો. જ્યારે હવે આ રેકોર્ડને વિરાટ કોહલીએ બ્રેક કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ