ખેલાડીઓએ લોકોને ઘરમાં રહેવા કરી અપીલ, કોહલીએ જણાવ્યું શું છે કોરોના વાયરસનો 'ઈલાજ' | virat kohli and many cricketers appeal people to stay home in lockdown amid corona virus outbreak

Video / ખેલાડીઓએ લોકોને ઘરમાં રહેવા કરી અપીલ, કોહલીએ જણાવ્યું શું છે કોરોના વાયરસનો 'ઈલાજ'

virat kohli and many cricketers appeal people to stay home in lockdown amid corona virus outbreak

કોરોના વાયરસનાં ખતરાને જોતા વડાપ્રધાન મોદીએ દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરી છે. પીએમ મોદીના આહ્વાહન બાદ દેશનાં નાગરીકોને તેને આવકારી લોકડાઉનનું પાલન કરવા સ્વીકાર કર્યું ત્યારે દેશનાં ખેલાડીઓએ પણ લોકડાઉનનું સમર્થન કર્યું છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ