વાયરલ / ખળભળાટ: કચ્છમાં લાગ્યા 'પાકિસ્તાન જિંદાબાદ'ના નારા, VIDEO વાયરલ થતાં પોલીસ થઈ દોડતી

viral video of kutch pakistan zindabad

કચ્છના અંજાર પંથકમાં લાગ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા. સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ. વીડિયોમાં દેખાતા લોકો દૂઘઈના હોવાનું પ્રાથમિક અનુમાન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ